35 सप्ताह की गर्भवती माँ

Question: મને એસીડીતી ખૂબ ઠાય છે અને રાતે ઉનગ પર નઠી આવ તી અતીયારે મને 8 મહીનૉ ચાલે છે..

2 Answers
सवाल
Answer: Tame thandu dudha pevo pela garam karo pachi fright ma muko ane pachi pevo
Answer: મૂજે એસીડીય બહૂત જાદા હૉતી હે
समान प्रश्न, उत्तर के साथ
सवाल: મારે નવ મો મહીનો ચાલે છે મે 3 દીવસ પેલા પાની પુરી જમીતી અને 2 દીવસ પેલા પીઝા નો 1 તુકડો અને મને 6 દીવસ પેલા મારા પેટ પર ફોડકી નીકડીતી મે એની દવા લીધી મને ફેર પડીયો પન મને કાલ સાંજ થી હાથ મા ફુલ ખંજવાળ આવે છે અને જીનીજીની ફોડકી થય ગય છે પ્લીઝ હેલ્પ કરો
उत्तर: તમને કશું ખાવાને લીધે આમ થયું નથી પણ આ કોઈ પૃકાર ની allergy જેવું લાગે છે. અત્યારે ગરમી ના કારણે પણ એવું થઈ શકે છે. હોર્મોન ના બદલાવ થી પણ હોય. તમે દિવસ મા ૨ વાર નાહવાનું રાખો અને કોટનના ખુલ્લા કપડાં પહેરો. પાણી વધુ પીવો. ખંજવાળ ઓછી ના થાય તો ડો ને મળો.
»सभी उत्तरों को पढ़ें
सवाल: મારે 7 મો મહીનો ચાલે છે. મને ખજવાડ આવે છે મારે શૃ કરવા?
उत्तर: hello...dear आप अपना सवाल पूरा करे और क्लियर करे...तभी हम आप को सही जवाब दे सकेंगे.. आप अपना सवाल हिन्दी या इंग्लिश मे पूँछें . जीस्से हमें आप की तकलीफ़ सही से समझ सकें . और आप को सही जवाब दें सकें . जीस्से आप की तकलीफ़ थोड़ी कम हो . ओके
»सभी उत्तरों को पढ़ें
सवाल: મારે 7 મો મહિનો ચાલે છે અને મને જમણો પગ અચાનક દુખે છે?
उत्तर: E normal chhe vdhu dukhe ne sahan n thai to j doctor pase javu . Baki mahino chng thase em bdukhvanu bndh pn thai jai
»सभी उत्तरों को पढ़ें